તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા “પ્રેમ”ની એવી એક વાત છે જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે…
“વ્રજ” અને “માન્વી” બંને જૂદાં જૂદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ
અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે
છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો રોમાંચકારી અનુભવ થાય છે.
આપણી ભાષામાં આ એક એવી પ્રેમકહાની છે જે તમારા મનમાં ઝંઝાવાત સર્જશે.
આજે… અને હંમેશાં…
આ એક સામાન્ય કથા નથી… આ એક અદભુત પ્રેમકહાની છે. જે વ્યક્તિ આ પ્રેમકહાની
વાંચશે તે વાચક તરીકે પોતાનું અસ્તિત્વ ભૂલીને પોતે આ કથાનું જ એક પાત્ર
છે તેવું અનુભવશે… તમે આ “પ્રેમકહાની”ના માત્ર વાચક જ નહીં રહી શકો.
what is next……
we can’t wait more for next part…please….its awesome….
November 23, 2010 at 1:43 pm
very good